ખેતરથી સીધું તમારા સુધી — સાફ સફાઈ, ક્વોલિટી સિલેક્શન અને પ્રીમિયમ પેકિંગ બાદ વિશ્વાસપૂર્વક ઉત્તમ ગુણવત્તાવાળું ઉત્પાદન મેળવો.
મારી ખેતી.com પ્લેટફોર્મ પર સ્વાગત છે. આ પ્લેટફોર્મ પર ખેડૂત દ્વારા ઉત્પાદિત થયેલી પાક,
સાફ સફાઈ, ક્વોલિટી માલ અલગ કર્યા બાદ, પેકિંગ કર્યા બાદ સીધું મેળવી શકો.
આ પ્લેટફોર્મ તમને ખેડૂત પાસેથી સીધું ખરીદવા માટે એક માધ્યમ છે. જેથી માલની ગુણવત્તા 100% રહેશે.
કોઇપણ ભેળસેળ વગર, ઉત્તમ ક્વોલિટીવાળું મેળવી શકશો. આ પ્લેટફોર્મ પર ખેડૂતની પ્રોફાઇલ પણ આપેલી છે,
જેની ખરાઇ કરી શકો છો.
આ વિભાગ વિશ્વાસ વધારવા માટે છે. અહીં ખેડૂતની વિગતો દર્શાવવામાં આવી છે.
પ્રીમિયમ ક્વોલિટી જીરું — સાફ, પસંદ કરેલું અને પેકિંગ બાદ વેચાણ માટે તૈયાર.
ખેડૂત સ્તરથી મેળવેલ, સફાઈ અને ગ્રેડિંગ બાદ પ્રીમિયમ પેકિંગ સાથે.
⭐ 500+ ગ્રાહકોનો વિશ્વાસ
જીરું પાચન ક્રિયા માટે ઉપયોગી માનવામાં આવે છે અને રોજિંદા રસોડામાં ખૂબ પ્રચલિત છે.
દરેક ગુજરાતી રસોડામાં જીરું એક આવશ્યક મસાલા તરીકે વપરાય છે.
પસંદ કરેલા દાણા, સાફસફાઈ અને પેકિંગ બાદ વધુ વિશ્વાસપૂર્વક ઉપયોગ કરી શકો.
માલનો સોર્સ સ્પષ્ટ હોવાથી વિશ્વાસ વધુ મજબૂત બને છે.
પેકિંગ પહેલાં દાણાની પસંદગી અને સફાઈ કરવામાં આવે છે.
શુદ્ધ અને ગુણવત્તાવાળું ઉત્પાદન આપવાનો અમારો પ્રયત્ન છે.
સુગંધથી ભરપુર, મોટું અને દાણેદાર જીરું તમારા માટે.