ગુજરાતી પ્રીમિયમ કૃષિ બ્રાન્ડ

મારી ખેતી.com

ખેડૂત પાસેથી તમારા સુધી

ખેતરથી સીધું તમારા સુધી — સાફ સફાઈ, ક્વોલિટી સિલેક્શન અને પ્રીમિયમ પેકિંગ બાદ વિશ્વાસપૂર્વક ઉત્તમ ગુણવત્તાવાળું ઉત્પાદન મેળવો.

100% શુદ્ધ અને સુગંધથી ભરપૂર મોટું અને દાણેદાર ઉચ્ચ ગુણવત્તા સીધું ખેડૂત પાસેથી

નમસ્કાર મિત્રો

મારી ખેતી.com પ્લેટફોર્મ પર સ્વાગત છે. આ પ્લેટફોર્મ પર ખેડૂત દ્વારા ઉત્પાદિત થયેલી પાક, સાફ સફાઈ, ક્વોલિટી માલ અલગ કર્યા બાદ, પેકિંગ કર્યા બાદ સીધું મેળવી શકો.

આ પ્લેટફોર્મ તમને ખેડૂત પાસેથી સીધું ખરીદવા માટે એક માધ્યમ છે. જેથી માલની ગુણવત્તા 100% રહેશે. કોઇપણ ભેળસેળ વગર, ઉત્તમ ક્વોલિટીવાળું મેળવી શકશો. આ પ્લેટફોર્મ પર ખેડૂતની પ્રોફાઇલ પણ આપેલી છે, જેની ખરાઇ કરી શકો છો.

ખેડૂતની પ્રોફાઇલ

આ વિભાગ વિશ્વાસ વધારવા માટે છે. અહીં ખેડૂતની વિગતો દર્શાવવામાં આવી છે.

ખેડૂતનું ફોટો

શૈલેષભાઈ પટેલ

ગામનું નામ : ઘાઘરેટ, તા-વિસનગર, મહેસાણા
કેટલા વીઘામાં વાવેતર કર્યું : 5 વીઘા
કુલ ઉત્પાદન : 50 મણ
પાકનો પ્રકાર : જીરું
Source: શૈલેષભાઈ પટેલ (ઘાઘરેટ, વિસનગર)

અમારો બેસ્ટ સેલિંગ પ્રોડક્ટ

પ્રીમિયમ ક્વોલિટી જીરું — સાફ, પસંદ કરેલું અને પેકિંગ બાદ વેચાણ માટે તૈયાર.

જીરું ફોટો 1
જીરું ફોટો 2
જીરું ફોટો 3
જીરું ફોટો 3
જીરું ફોટો 3
thumb 1
thumb 2
thumb 3
thumb 4
thumb 5
Best Selling Limited Stock Available

મારી ખેતી જીરું (1 Kg)

ખેડૂત સ્તરથી મેળવેલ, સફાઈ અને ગ્રેડિંગ બાદ પ્રીમિયમ પેકિંગ સાથે.

✔️ મોટું અને દાણેદાર
✔️ સુગંધથી ભરપુર
✔️ ઉત્તમ ગુણવત્તાની ખાતરી
✔️ ખેડૂત પાસેથી સીધું ખરીદો
અંદાજિત ભાવ
₹ 349
સ્ટોક: મર્યાદિત ઉપલબ્ધ
Buy Now on WhatsApp

⭐ 500+ ગ્રાહકોનો વિશ્વાસ

જીરાના ફાયદા

પાચન માટે ફાયદાકારક

જીરું પાચન ક્રિયા માટે ઉપયોગી માનવામાં આવે છે અને રોજિંદા રસોડામાં ખૂબ પ્રચલિત છે.

રસોડામાં જરૂરી મસાલો

દરેક ગુજરાતી રસોડામાં જીરું એક આવશ્યક મસાલા તરીકે વપરાય છે.

શુદ્ધ અને વિશ્વાસપાત્ર

પસંદ કરેલા દાણા, સાફસફાઈ અને પેકિંગ બાદ વધુ વિશ્વાસપૂર્વક ઉપયોગ કરી શકો.

અમને કેમ પસંદ કરો?

સીધું ખેડૂત પાસેથી

માલનો સોર્સ સ્પષ્ટ હોવાથી વિશ્વાસ વધુ મજબૂત બને છે.

સફાઈ અને ગ્રેડિંગ

પેકિંગ પહેલાં દાણાની પસંદગી અને સફાઈ કરવામાં આવે છે.

ભેળસેળ વગર

શુદ્ધ અને ગુણવત્તાવાળું ઉત્પાદન આપવાનો અમારો પ્રયત્ન છે.

પ્રીમિયમ ક્વોલિટી

સુગંધથી ભરપુર, મોટું અને દાણેદાર જીરું તમારા માટે.